ગુજરાતી

માં કારટૂનની 2 મુખ્ય વ્યાખ્યા છે: કારટૂન1કાર્ટૂન2

કારટૂન1

નપુંસક લિંગ

  • 1

    કાર્ટૂન; મજાક કે ઠેકડી યા કટાક્ષ ઇ૰ કરવા માટે દોરાતું-નર્મસૂચક ચિત્ર; ઠઠ્ઠાચિત્ર; નર્મચિત્ર.

મૂળ

इं.

ગુજરાતી

માં કારટૂનની 2 મુખ્ય વ્યાખ્યા છે: કારટૂન1કાર્ટૂન2

કાર્ટૂન2

નપુંસક લિંગ

  • 1

    કારટૂન; મજાક કે ઠેકડી યા કટાક્ષ ઇ૰ કરવા માટે દોરાતું-નામસૂચક ચિત્ર; ઠઠ્ઠાચિત્ર; નર્મચિત્ર.

મૂળ

इं.