કારણબ્રહ્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારણબ્રહ્મ

નપુંસક લિંગ

  • 1

    જગતના જન્માદિ જેનાથી થાય છે તે અજ્ઞાત બ્રહ્મ કે ઈશ્વર (અધ્યા.).

મૂળ

सं.