કારણરૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારણરૂપ

વિશેષણ

  • 1

    કારણભૂત.

નપુંસક લિંગ

  • 1

    બધાં રૂપોના મૂળ બીજરૂપ શ્રેષ્ઠ રૂપ.