કારણોત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારણોત્તર

પુંલિંગ

  • 1

    કારણ દર્શાવતો ઉત્તર.

  • 2

    પ્રતિવાદીનો રદિયો.

નપુંસક લિંગ

  • 1

    કારણ દર્શાવતો ઉત્તર.

  • 2

    પ્રતિવાદીનો રદિયો.

મૂળ

+ઉત્તર