કારદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારદાન

નપુંસક લિંગ

  • 1

    +તદબીર; યુક્તિ.

  • 2

    કળા; યોજના.

મૂળ

फा. कारदान=હુનરમંદ; તદબીરવાળો ઉપરથી