કાર્પટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાર્પટ

નપુંસક લિંગ

  • 1

    જૂનો કાપલો; જીર્ણ વસ્ત્ર.

મૂળ

सं.

કાર્પેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાર્પેટ

સ્ત્રીલિંગ

  • 1

    ગાલીચો; જાજમ.

મૂળ

इं.