કાર્પટિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાર્પટિક

પુંલિંગ

  • 1

    કાપડી; સંન્યાસી; ચીંથરેહાલ યાત્રી; બાવો.

કાર્પટિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાર્પટિક

વિશેષણ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક માયાવી; કપટી.