કાર્બનપેપર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાર્બનપેપર

પુંલિંગ

  • 1

    નકલ કરવા માટે વપરાતો શાહીવાળો ખાસ બનાવાતો કાગળ.

મૂળ

इं.