કાર્બ્યુરેટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાર્બ્યુરેટર

પુંલિંગ

  • 1

    ખનીજતેલથી ચાલતા એન્જીનનો એક ભાગ કે કળ.

મૂળ

इं.