કાર્બાઈડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાર્બાઈડ

પુંલિંગ

  • 1

    રશાયણવિજ્ઞાન
    કોઈ પણ ધાતુનું કાર્બન સાથેનું સંયોજન.

  • 2

    પાણી સાથે મળતાં જેમાંથી બળે એવો ગૅસ નીકળે છે તે પદાર્થ.

મૂળ

इं.