કારભાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારભાર

પુંલિંગ

  • 1

    કારોબાર; વ્યવસ્થાનું કામ.

  • 2

    એકાદા મોટા કામનો વ્યવસાય.

મૂળ

फा. कारोबार; सं. कार्यभार

કારભારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારભારું

નપુંસક લિંગ

  • 1

    કારભારીનું કામ; પ્રધાનવટું.