કાર્યકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાર્યકર

વિશેષણ

  • 1

    કામકાજ કરનારું-કરે એવું.

  • 2

    અસરકારક; કાર્યસાધક.