કાર્યકુશળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાર્યકુશળ

વિશેષણ

  • 1

    કાર્યનિપુણ; કાર્યો કરવામાં હોશિયાર-પાવરઘું; કામની આવડવાળું.