કાર્યક્ષમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાર્યક્ષમ

વિશેષણ

  • 1

    કામમાં ધીરજ રાખે એવું.

  • 2

    કાર્ય કરી શકે એવું; પાવરધું.