કાર્યકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાર્યકારી

વિશેષણ

  • 1

    કામકાજ કરનારું-કરે એવું.

  • 2

    અસરકારક; કાર્યસાધક.

કાર્યકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાર્યકારી

વિશેષણ

  • 1

    (પદ પર ન છતાં બીજાની જગાનું) કાર્ય કરતું કે સંભાળતું; 'ઑફિશિયેટિંગ'.