કાર્યનોંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાર્યનોંધ

સ્ત્રીલિંગ

  • 1

    (સભામાં) થયેલા કામકાજ વિષેની નોંધ; 'મિનિટ્સ'.