કાર્યપ્રયોજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાર્યપ્રયોજન

નપુંસક લિંગ

  • 1

    કાર્ય કે પ્રયોજન; મતલબ.

  • 2

    લગ્ન વગેરેનું કામ; રૂડો અવસર.