કાર્યવાહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાર્યવાહી

સ્ત્રીલિંગ

  • 1

    કાર્ય ચાલે કે ચાલ્યું તે અથવા તે ચાલવવાની રીત; પ્રોસિડિંગ્ઝ; 'પ્રોસીજર'.

  • 2

    કાર્યક્રમ.