કાર્યાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાર્યાંક

પુંલિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    કેટલું કાર્ય કરી શકે તે બતાવતો (કાર્યશક્તિનો) અંક.

મૂળ

+અંક