કાર્યાકાર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાર્યાકાર્ય

નપુંસક લિંગ

  • 1

    કાર્ય અને અકાર્ય; કરવા જેવું ને ન કરવા જેવું કામ; સારું ને નરસું.

મૂળ

+અકાર્ય