કારયિત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારયિત્રી

વિશેષણ

  • 1

    સર્જન કરે તેવી (પ્રતિભા).

સ્ત્રીલિંગ

  • 1

    કર્ત્રી; જે કરે છે તે.

મૂળ

सं.