કારવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કરાવવું. બીજા ક્રિ૰ સાથે આવે છે. તેમ વપરાતાં તેમાં 'ઇત્યાદિ' નો ભાવ ઉમેરે છે. ઉદા૰ જોઈકારવીને, કરીકારવીને.

મૂળ

सं. कारय्, प्रा. कारव