કારવહેવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારવહેવાર

પુંલિંગ

  • 1

    કામકાજ અને રીતભાત; સામાજિક વહીવટ અને વ્યવહાર.

મૂળ

કાર (કાર્ય)+વહેવાર (વ્યવહાર)