કારવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારવાં

પુંલિંગ

 • 1

  યાત્રીઓનો સંઘ; કાફલો; વણઝાર.

મૂળ

फा.

કારવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારવા

પુંલિંગ

 • 1

  આબરૂ; પ્રતિષ્ઠા.

 • 2

  કવા; મોલમાં જીવત કે સડો પડવો તે.

 • 3

  સડો; રોગ.