કારવાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારવાઈ

સ્ત્રીલિંગ

  • 1

    કામકાજ.

  • 2

    યુક્તિ; કરામત.

મૂળ

फा. कारवाई