કારસ્તાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારસ્તાન

નપુંસક લિંગ

  • 1

    પ્રપંચ; લુચ્ચાઈનું કામ.

  • 2

    તોફાન; મસ્તી.

મૂળ

फा.