કારસિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારસિયો

પુંલિંગ

  • 1

    હીંચકાની સાંકળ કે સળિયો ભરાવવાનો આંકડો; કડું.