કારસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારસો

પુંલિંગ

 • 1

  યુક્તિ; હિકમત.

 • 2

  બેત; પ્રબંધ.

 • 3

  મનસૂબો.

 • 4

  સઢ સંકેલવું તે.