કારાખડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારાખડિયો

પુંલિંગ

  • 1

    અશુભ ખબર-કાળોતરી લાવનારો માણસ.

મૂળ

सं. कालाक्षर પરથી