કારાપારા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારાપારા

પુંલિંગ

  • 1

    ચૂંથાચૂંથ.

  • 2

    વંકાઈને કોઈનું ભૂંડું બોલવું તે; જાણીજોઈને દોષ કાઢવા તે; કારીપેરી.