ગુજરાતી

માં કારીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કારી1કારી2

કારી1

સ્ત્રીલિંગ

 • 1

  યુક્તિ; તદબીર.

વિશેષણ

 • 1

  કારમું; દારુણ.

 • 2

  ઘાતક; મારક.

ગુજરાતી

માં કારીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કારી1કારી2

કારી2

પુંલિંગ

 • 1

  કુરાનનું શુદ્ધ ઉચ્ચારણથી પઠન કરનાર વ્યક્તિ.

મૂળ

अ.