કારીગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારીગર

પુંલિંગ

  • 1

    હાથની કારીગરીમાં પ્રવીણ માણસ.

  • 2

    યંત્રાદિ ચલાવી જાણનાર.

  • 3

    કોઈ પણ કળામાં કુશળ-હોશિયાર માણસ; ઉસ્તાદ.

મૂળ

फा.