કારીગરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારીગરી

સ્ત્રીલિંગ

  • 1

    કારીગરનું કલાત્મક કામ; રચના.

  • 2

    કળાકૌશલ્ય; ચતુરાઈ; ઉસ્તાદી.

મૂળ

फा.