કારીપેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારીપેરી

સ્ત્રીલિંગ

  • 1

    દ્વિઅર્થી બોલી; દ્વૈધીભાવ; કહેવું કંઈક ને કરવું કંઈક એવી વર્તણૂક.

  • 2

    જ્યાં એક જવાબ જોઈએ ત્યાં બે જવાબ આપવા તે.

  • 3

    જાણી જોઈને દોષ કાઢવો તે; કારાપારા.

મૂળ

કારી (યુક્તિ) ઉપરથી?