કાર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાર્ય

નપુંસક લિંગ

 • 1

  કરવાનું હોય તે; કામકાજ.

 • 2

  પ્રયોજન; હેતુ.

 • 3

  કુંડળીમાંનું દશમું સ્થાન.

 • 4

  કારજ.

 • 5

  પાંચ અર્થપ્રકૃતિમાંની છેલ્લી (બીજ, બિંદુ, પતાકા, પ્રકાશ ને કાર્ય).

 • 6

  પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  બળ સામે કરવાનું બળ.

મૂળ

सं.

વિશેષણ

 • 1

  કરવા યોગ્ય; કર્તવ્ય.