ગુજરાતી માં કાલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાલ1કાલ2

કાલુ1

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  દરિયાઈ ખડક.

 • 2

  કાલુ માછલી.

ગુજરાતી માં કાલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાલ1કાલ2

કાલું2

વિશેષણ

 • 1

  બાળકની વાણી જેવું, ભાગ્યુંતૂટ્યું અને મધુરું.

 • 2

  તોતળું.

 • 3

  બાલિશ; અણસમજુ.

 • 4

  કપાસનું જીંડવું.

ગુજરાતી માં કાલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાલ1કાલ2

કાલે

અવ્યય

 • 1

  ગઈકાલે અથવા આવતીકાલે.

મૂળ

सं. कल्लि; कल्ये; प्रा. कल्लिं

ગુજરાતી માં કાલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાલ1કાલ2

કાલ

સ્ત્રીલિંગ

 • 1

  ચાલતા દિવસની આગળ કે પાછળનો દિવસ.

ગુજરાતી માં કાલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાલ1કાલ2

કાલ

અવ્યય

 • 1

  ગઈ કાલે અથવા આવતી કાલે.

 • 2

  લાક્ષણિક હમણાં; થોડા દિવસ ઉપર કે પછી.

ગુજરાતી માં કાલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાલ1કાલ2

કાલ

 • 1

  સમય; વખત.

 • 2

  સમયનું માપ; વેળા.

 • 3

  મોત; નાશ.

 • 4

  મોસમ; ઋતુ.

 • 5

  સંગીત
  જ્યાં ઠેકો ન આવે એવું માત્રાનું સ્થાન.

મૂળ

सं.