કાલક્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલક્રમ

પુંલિંગ

  • 1

    વખતનું જવું-વહેવું તે.

  • 2

    કાળગણનાની ક્રમિકતા.