કાલક્રમાનુસારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલક્રમાનુસારી

વિશેષણ

  • 1

    કાલાનુક્રમિક; કાલક્રમ પ્રમાણેનું.

મૂળ

सं.