કાલખંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલખંડ

પુંલિંગ

  • 1

    પિત્ત પેદા કરનારો અને શિરાઓનું મેલું લોહી શુદ્ધ કરનારો એક મોટો માંસલ અવયવ; યકૃત.