કાલગ્રસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલગ્રસ્ત

વિશેષણ

  • 1

    કાળનો ગ્રાસ થઈ ગયેલું; જૂનું થયેલું; 'ઑબ્સોલીટ'.