કાલચક્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલચક્ર

નપુંસક લિંગ

  • 1

    કાળનું ચક્ર-પૈડું.

  • 2

    લાક્ષણિક ભાગ્યનું ચક્ર; જિંદગીના વારાફેરા.

  • 3

    મોટી આફત.