કાલધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલધર્મ

પુંલિંગ

  • 1

    સમયને યોગ્ય એવો ધર્મ; કર્તવ્ય કર્મનો માર્ગ.

  • 2

    સમયનો ધર્મ-ગુણ-નિયમ.

  • 3

    મોત; યમ.