કાલ્પનિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલ્પનિક

વિશેષણ

  • 1

    કલ્પનાથી ઉત્પન્ન થયેલું; સાચું નહિ એવું; કલ્પેલું.

મૂળ

सं.