કાલબૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલબૂત

નપુંસક લિંગ

 • 1

  જોડાની અંદર ઠોકવાનો લાકડાનો પગનો ઘાટ.

 • 2

  ઘાટ; બીબું.

 • 3

  પાયો; ઓઠું (કજિયાનું).

 • 4

  લાક્ષણિક મૂર્ખ.

મૂળ

फा. कालबुद