કાલમાપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલમાપક

વિશેષણ

  • 1

    સમયને માપે એવું.

નપુંસક લિંગ

  • 1

    કાળમાપક યંત્ર; 'કૉનૉમિટર'.