કાલરાત્રિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલરાત્રિ

સ્ત્રીલિંગ

  • 1

    ઘોર અંધારી રાત.

  • 2

    કળારૂપી રાત્રી; જગતના નાશની રાત્રી; બ્રહ્માની રાત.

  • 3

    કાળીના જન્મની રાત્રી.

  • 4

    ૭૭ વર્ષે આવતી આસો સુદ આઠમ કે શ્રાવણ વદ આઠમની રાત.

  • 5

    યમરાજાની બહેન.