કાલાંતરે ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલાંતરે

અવ્યય

  • 1

    કાળાંતરે; ઘણા લાંબા સમયના-યુગના અંતર પછી.

  • 2

    કેટલોક કાળ વીત્યા પછી.

  • 3

    લાક્ષણિક કદી પણ.

મૂળ

+અંતરે