કાલાતીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલાતીત

વિશેષણ

  • 1

    કાલથી અતીત-પર.

  • 2

    વીતી ગયેલું.

  • 3

    જૂનું થઈ ગયેલું.

મૂળ

+અતીત