કાલાનુક્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલાનુક્રમ

પુંલિંગ

  • 1

    વખતનું જવું-વહેવું તે.

  • 2

    કાળગણનાની ક્રમિકતા; કાલક્રમ.

મૂળ

+અનુક્રમ