કાલિંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલિંગી

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતની કાકડી.

  • 2

    કલિંગ દેશની સ્ત્રી.

મૂળ

सं.